બે દિવસ અમદાવાદના- IPLની ક્લોઝિંગ સેરેમનીમાં બોલીવૂડનો જલવો જોવા મળશે, રણવીર સિંહ, આમિર ખાન સહિત 300 કલાકારો પરફોર્મ કરશે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી IPLની ફાઇનલ મેચમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત બોલિવૂડના કલાકાર રણવીર સિંહ, આમિર ખાન અને એ આર રહેમાન હાજર રહે તેવી શક્યતા છે, IPLની ફાઇનલ માટે અમદાવાદ સહિત આખા ગુજરાતમાં જબરજસ્ત ક્રેઝ દેખાઈ રહ્યો છે, ખાસ કરીને ફાઈનલની ટિકિટ મેળવવા માટેની દોડધામની સાથોસાથ હોટલ બૂકિંગ અને ફલાઇટ બૂકિંગમાં પણ…

અમદાવાદમાં IPLની બે મેચ, PM મોદી અને અમિત શાહનો ગુજરાત પ્રવાસ, બોલિવૂડ સેલિબ્રિટી પણ આવશે

10 હજાર પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં તહેનાત રહેશેઅમદાવાદના પોલીસ સુત્રો તરફથી જણાવ્યું હતું કે સુરક્ષા માટે પણ ખાસ એકશન પ્લાન ઘડવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં હોવાના કારણે રાજ્યવ્યાપી સુરક્ષા પ્લાન અને સુરક્ષા રિસર્હલ કરવામાં આવશે. IPLની મેચો માટે પાર્કિંગથી માંડીને ટ્રાફીક વ્યવસ્થા માટે ખાસ તૈયારી કરવામાં આવી છે.ટ્રાફીક…

IPLની ફાઇનલમાં ગુજરાતની ટીમ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ની આ સીઝનમાં નવી ટીમ ગુજરાત ટાઈટન્સ ફાઈનલમાં પહોંચી ગઈ છે. મંગળવારે રમાયેલી ક્વોલિફાયર-1માં ગુજરાતે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું હતું. ટીમના સભ્યો વિશે વાત કરીહાર્દિકે વધુમાં કહ્યું હતું કે તમામ 23 ખેલાડીમાં અલગ ખાસિયત છે અને સાથે અલગ-અલગ અનુભવ શેર કરે છે. મેં ડેવિડ મિલરને કહ્યું હતું કે જો તમારી…

મોંઘવારીથી ત્રસ્ત પ્રજાને સરકારની મોટી રાહત

પેટ્રોલમાં લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલમાં રૂપિયા 7નો ઘટાડો; ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ રૂપિયા 200નો ઘટાડો જાહેર પેટ્રોલમાં લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલમાં રૂપિયા 7નો ઘટાડો; ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ રૂપિયા 200નો ઘટાડો જાહેર નાણાંમંત્રીએ કહ્યું- સીમેન્ટની કિંમત ઘટાડવા કામ કરી રહ્યા છીએ મોદી સરકારે પ્રજાને ઈંધણના વધી રહેલા ભાવને લઈ મોટી રાહત…

અરવલ્લીમાં ભયંકર ત્રિપલ અકસ્માત, ત્રણેય વાહનો બળીને ખાખ, છથી વધારે લોકોનાં મોત

મળતી માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લાના મોડાસાના આલમપુર ગામ નજીક ત્રણ ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. ટક્કર બાદ કેમિકલ ભરેલા ટ્રકમાં ભયંકર આગ લાગી ગઈ હતી. આગને પગલે મોડાસા-નડિયાદ હાઈવે બંધ થઈ ગયો હતો. હાઇવેની બંને તરફ આશરે 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. ટક્કર બાદ મોડાસા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને…

અથિયા શેટ્ટી ને ક્રિકેટર કેએલ રાહુલ દક્ષિણ ભારતીય રીત-રિવાજથી વર્ષના અંતે લગ્ન કરશે

આ વર્ષે ડિસેમ્બર મહિનામાં સુનીલ શેટ્ટીની દીકરીના લગ્ન બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી તથા ક્રિકેટર કેએલ રાહુલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને અવારનવાર સો.મીડિયામાં તસવીરો શૅર કરતાં હોય છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સુનીલ શેટ્ટીની દીકરી અથિયા આ વર્ષે લગ્ન કરવાની છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રણબીર તથા આલિયાએ લગ્ન કર્યાં હતાં. દક્ષિણ…

અમદાવાદ ની મુલાકાતે જ્હોન અબ્રાહમ

કડકડાટ ગુજરાતી બોલી ને આપ્યું ઇન્ટરવ્યૂ આ ફિલ્મ વિષે વાત કરતા તેઓ કહે છે કે તેમની આ ફિલ્મ કોઈ સાઈન્સ ફિક્શન નથી પરતું તે રિયાલીટી પર આધારિત છે.આજની તારીખમાં દુનિયામાં શું થાય છે તે બધું ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.તેઓ કહે છે કે DRDO પણ ઇન્ડિયન આર્મી રોબોટ બનાવી રહ્યું છે અને એક દિવસ ઇન્ડિયન આર્મી…

આજે ગત સિઝનમાં છેલ્લા ક્રમે રહેનારી ટીમો વચ્ચે મુકાબલો – #SRHvRR

રાજસ્થાન રોયલ્સ-સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ રાતે 7.30 વાગ્યાથી ણી મેચ વિજેતા ખેલાડીઓ ધરાવતી રાજસ્થાન રોયલ્સની ટીમ 15મી સિઝનમાં પોતાના અભિયાનનો પ્રારંભ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચથી કરશે. મંગળવારે બંને ટીમો વચ્ચે રાતના 7.30થી મેચ રમાશે. ગત સિઝન બંને ટીમો માટે ખરાબ રહી હતી. હૈદરાબાદ પણ અંતિમ ક્રમે રહ્યું હતું. ટીમ કેપ્ટન્સી વિવાદમાં પણ સંડોવાયેલી રહી. સિઝનની અધવચ્ચે…

ગુજરાત ટાઈટન્સનો જીતથી ‘શુભારંભ’:

લખનઉને 5 વિકેટથી ટીમની ડેબ્યૂ મેચમાં હરાવ્યું, તેવટિયા-મિલર વચ્ચે 60 રનની મેચ વિનિંગ પાર્ટનરશિપ IPL-15માં સોમવારે રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સે (GT) 5 વિકેટથી લખનઉ સુપર જાયન્ટ્સ(LSG)ને હરાવી દીધું છે. ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા LSGએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 158 રન કર્યા હતા. જેને ગુજરાતની ટીમે 19.4 ઓવરમાં ચેઝ કરી મેચ જીતી લીધી…

બિગ બીએ મજાક કરી

અમિતાભ બચ્ચને SRKની હાઇટની ઠેકડી ઉડાવી તો જવાબમાં કિંગ ખાને કહ્યું- ‘મારી પાસે લાંબી પત્ની છે’ ‘કભી ખુશી કભી ગમ’, ‘મોહબ્બતેં’, ‘વીરઝરા’ જેવી હિટ ફિલ્મમાં સાથે જોવા મળેલા શાહરુખ ખાન-અમિતાભ બચ્ચન પોતાના હાજર જવાબીપણાને કારણે ચાહકોમાં લોકપ્રિય છે. હાલમાં સો.મીડિયામાં એક જૂનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં બંને એકબીજાની હાઇટની મજાક ઉડાવે છે. 2005નો…