સ્પિનના જાદૂગર શેન વોર્ન ની વિદાઈ

પાકિસ્તાનના ખેલાડી શોએબ અખ્તરે લખ્યુ- મહાન સ્પિનર શેન વોર્નના અવસાનના દુઃખદ સમાચાર મળ્યા છે. મારી પાસે કોઈ જ શબ્દ નથી, હું સ્તબ્ધ છું અને દુખી છું. તેઓ મહાન વ્યક્તિ, ક્રિકેટર અને વ્યક્તિ હતા. શેન વોર્ન વિશ્વના મહાન બોલર પૈકીના એક હતા, વિક્ટોરિયામાં 13 સપ્ટેમ્બર,1969ના રોજ જન્મેલા વોર્ને તેની કરિયરમાં 145 ટેસ્ટ, 194 વનડે ઈન્ટરનેશનલ મેચ…

આપણા અમદાવાદને મળ્યો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો – ભારતનું પ્રથમ શહેર

સુલતાન અહેમદ શાહ દ્વારા 1411 માં બંધાયેલ ભદ્ર કિલ્લો, તેના પરિસરમાં ઘણા શાહી મહેલો, ભવ્ય બગીચાઓ, મસ્જિદો, વિશાળ દરવાજા, ચોકીબુરજ અને ખુલ્લી જગ્યાઓ ધરાવે છે. તેમાં ભદ્રા કાલીનું મંદિર પણ છે, જેની સ્થાપના મરાઠા શાસન દરમિયાન કરવામાં આવી હતી. બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા 1878માં સ્થાપિત કરવામાં આવેલો એક ભવ્ય ઘડિયાળ ટાવર પણ તમે અહીં…

IND vs SL, DAY-1 સ્ટમ્પ્સ

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે શુક્રવારથી 2 મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ છે, જેમાં ટોસ જીતી ભારતે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતનો સ્કોર 5 વિકેટના નુકસાને 220+ રન છે. અત્યારે રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા બેટિંગ કરી રહ્યા છે. રિષભ પંત સદી ચૂક્યોઈન્ડિયન ટીમના વિકેટકીપર બેટર રિષભ પંતે પહેલા દિવસે તોફાની બેટિંગ કરી…

ટેસ્ટ રમવામાં વિરાટ ‘સદી- કિંગ કોહલીની 100મી ટેસ્ટમાં રાહુલ દ્રવિડે સ્પેશિયલ કેપ સોંપી

કોચ દ્રવિડ પણ આ પડાવ પાર કરી ચૂક્યા છેવિરાટ કોહલીને સ્પેશિયલ કેપ આપનારા રાહુલ દ્રવિડ પણ ભારતના મહાન ક્રિકેટરની યાદીમાં સામેલ છે. તેમણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં કુલ 163 મેચ રમી છે. એટલું જ નહીં રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકરની 200 ટેસ્ટના રેકોર્ડ પછી બીજા એવા ખેલાડી છે જેને ભારત માટે સૌથી વધારે ટેસ્ટ મેચ રમી હોય.

મમ્મી મને જલ્દીથી ઇન્ડિયા લાવો, અમારી જાનને ખતરો છે, ભારતીય એમ્બેસી કંઈ સાંભળતી નથી – જાણો ગુજરાતની દીકરીએ શુંશું કહ્યું

હીસાગરની વિદ્યાર્થિની અને તેના મિત્રોની વ્યથા, અહીં એમ્બેસીનો કોઈ ઓફિસર દેખાતો નથી વિદ્યાર્થીઓ કહે છે, અહીં માઇનસ 10 ડીગ્રી ઠંડીથી અમારી હાલત ખરાબ થઈ ગઈ છે યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીના મૃત્યુથી અન્ય વિદ્યાર્થીઓ ફફડી ગયા છે રશિયા અને યુક્રેન વચ્ચે છેડાયેલા યુદ્ધને કારણે અસંખ્ય ગુજરાતી વિદ્યાર્થીઓ અટવાઇ ગયા છે. કિવથી પોલેન્ડ બોર્ડર સુધી પહોંચેલી મહીસાગર…

Mahashivratri महाशिवरात्रि

સૌને મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભગવાન શિવ દરેકના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે હર હર મહાદેવ! #Mahashivratri #महाशिवरात्रि

એક દિવાળી ખુમારીને નામ

અમદાવાદના એથ્લિટ્સ દિવાના રંગીન કોડિયા વેચી તેની આવકમાંથી ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકોને નવા કપડાં અપાવશે દિવાળીનો તહેવાર એટલે નકરાત્મક વાતાવરણમાં પોઝિટિવિટી લાવતો તહેવાર. અજ્ઞાન વચ્ચે જ્ઞાન પ્રગટાવતો તહેવાર.દીપાવલી એટલે એક દીવડો નહીં પણ દીવડાની હારમાળા. ઘણા બધા દીવાઓ એકસાથે પ્રગટાવવામાં આવે તો તેનો પ્રકાશ આપણી અંદર રહેલી ક્ષતિઓને દૂર કરી આપે છે. બસ એક સકારાત્મક…

“મારે કલેક્ટર બનવુ છે” અને ફ્લોરા એક દિવસ માટે કલેક્ટર બની.

“મારે કલેક્ટર બનવુ છે અને ફ્લોરા એક દિવસ માટે કલેક્ટર બની.11 વર્ષની બ્રેઇન ટ્યુમરથી પીડાતી ફ્લોરાની અદમ્ય ઇચ્છાને અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેએ પૂર્ણ કરી– વહીવટી તંત્રની અત્યંત સંવેદનશીલ પહેલ. ફ્લોરાને એક દિવસ માટે જિલ્લા કલેકટરશ્રી એ પોતાની ખૂરશી પર બેસાડી- ‘મારી ૧૧ વર્ષની દિકરી ફ્લોરા ઘોરણ ૭માં અભ્યાસ કરી રહી છે. ભણી-ગણીને કલેક્ટર…

International Kite Festival Ahmedabad India 2017

The colorful International Kite Festival Ahmedabad India 2017 celebration Festivals and celebrations go hand in hand in India. Kite flying being one of the many colorful festivals is now celebrated at national and international level. The joyous and colorful state of Gujarat is gearing up for the national kite flying extravaganza in Ahmadabad.