સાબરમતી રિવરફ્રન્ટ અટલ બ્રિજ (વોક વે) નું લોકાર્પણ…

તા. 27.08.2022 અમદાવાદના મુગટમાં વધુ એક મોરપિચ્છ.. સાબરમતી રિવરફ્રન્ટ ભારતના ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કાંઠે વિકસિત થતો વિસ્તાર છે. સૌપ્રથમ તેના નિર્માણ માટેનો પ્રસ્તાવ ઇ.સ. ૧૯૬૦માં મૂકાયો હતો પરંતુ તેનું નિર્માણ ઇ.સ. ૨૦૦૫માં શરૂ થયું હતું. ઑગસ્ટ ૨૦૨૧ પછી તેને સામાન્ય નાગરિકો માટે ક્રમશઃ ખુલ્લો મૂકવામાં આવેલો છે અને સાથે સાથે અન્ય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવે છે. આ પ્રોજેક્ટના નિર્માણ…

બે દિવસ અમદાવાદના- IPLની ક્લોઝિંગ સેરેમનીમાં બોલીવૂડનો જલવો જોવા મળશે, રણવીર સિંહ, આમિર ખાન સહિત 300 કલાકારો પરફોર્મ કરશે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી IPLની ફાઇનલ મેચમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત બોલિવૂડના કલાકાર રણવીર સિંહ, આમિર ખાન અને એ આર રહેમાન હાજર રહે તેવી શક્યતા છે, IPLની ફાઇનલ માટે અમદાવાદ સહિત આખા ગુજરાતમાં જબરજસ્ત ક્રેઝ દેખાઈ રહ્યો છે, ખાસ કરીને ફાઈનલની ટિકિટ મેળવવા માટેની દોડધામની સાથોસાથ હોટલ બૂકિંગ અને ફલાઇટ બૂકિંગમાં પણ…

અમદાવાદમાં IPLની બે મેચ, PM મોદી અને અમિત શાહનો ગુજરાત પ્રવાસ, બોલિવૂડ સેલિબ્રિટી પણ આવશે

10 હજાર પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં તહેનાત રહેશેઅમદાવાદના પોલીસ સુત્રો તરફથી જણાવ્યું હતું કે સુરક્ષા માટે પણ ખાસ એકશન પ્લાન ઘડવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં હોવાના કારણે રાજ્યવ્યાપી સુરક્ષા પ્લાન અને સુરક્ષા રિસર્હલ કરવામાં આવશે. IPLની મેચો માટે પાર્કિંગથી માંડીને ટ્રાફીક વ્યવસ્થા માટે ખાસ તૈયારી કરવામાં આવી છે.ટ્રાફીક…

અથિયા શેટ્ટી ને ક્રિકેટર કેએલ રાહુલ દક્ષિણ ભારતીય રીત-રિવાજથી વર્ષના અંતે લગ્ન કરશે

આ વર્ષે ડિસેમ્બર મહિનામાં સુનીલ શેટ્ટીની દીકરીના લગ્ન બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી તથા ક્રિકેટર કેએલ રાહુલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને અવારનવાર સો.મીડિયામાં તસવીરો શૅર કરતાં હોય છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સુનીલ શેટ્ટીની દીકરી અથિયા આ વર્ષે લગ્ન કરવાની છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રણબીર તથા આલિયાએ લગ્ન કર્યાં હતાં. દક્ષિણ…

અમદાવાદ ની મુલાકાતે જ્હોન અબ્રાહમ

કડકડાટ ગુજરાતી બોલી ને આપ્યું ઇન્ટરવ્યૂ આ ફિલ્મ વિષે વાત કરતા તેઓ કહે છે કે તેમની આ ફિલ્મ કોઈ સાઈન્સ ફિક્શન નથી પરતું તે રિયાલીટી પર આધારિત છે.આજની તારીખમાં દુનિયામાં શું થાય છે તે બધું ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.તેઓ કહે છે કે DRDO પણ ઇન્ડિયન આર્મી રોબોટ બનાવી રહ્યું છે અને એક દિવસ ઇન્ડિયન આર્મી…

બિગ બીએ મજાક કરી

અમિતાભ બચ્ચને SRKની હાઇટની ઠેકડી ઉડાવી તો જવાબમાં કિંગ ખાને કહ્યું- ‘મારી પાસે લાંબી પત્ની છે’ ‘કભી ખુશી કભી ગમ’, ‘મોહબ્બતેં’, ‘વીરઝરા’ જેવી હિટ ફિલ્મમાં સાથે જોવા મળેલા શાહરુખ ખાન-અમિતાભ બચ્ચન પોતાના હાજર જવાબીપણાને કારણે ચાહકોમાં લોકપ્રિય છે. હાલમાં સો.મીડિયામાં એક જૂનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં બંને એકબીજાની હાઇટની મજાક ઉડાવે છે. 2005નો…