ભારતે અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું

આ વર્લ્ડ કપમાં બીજી જીત, રોહિતની રેકોર્ડબ્રેક સદી; બુમરાહે 4 વિકેટ લીધી વર્લ્ડ કપ મહાસંગ્રામમાં આજે અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બળાબળના પારખા થયા હતા. બને ટીમોએ ટુર્નામેન્ટમાં પોતાની બીજી મેચ રમી જીત માટે જહેમત ઉઠાવી હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ બાજી મારી છે અને ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત જીત હાંસલ કરી છે. મહત્વનું છે કે…

એશિયા કપમાં ફરી ભારત-પાકિસ્તાન વચ્ચે જંગ

રવિવારે શાનદાર મહામુકાબલો થશે ભારત અને પાકિસ્તાન મેચ. આ સાંભળીને બંને દેશના ક્રિકેટ ચાહકો આનંદથી ઝૂમી ઊઠે છે. ભલે બંને ટીમો એકબીજા સામે કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમતી નથી, પરંતુ વર્લ્ડ કપ અને એશિયા કપ જેવી મેગા ટુર્નામેન્ટમાં બંને વચ્ચે સામનો જરૂરથી થાય છે. 28 ઓગસ્ટ બાદ ફરી એકવાર 4 સપ્ટેમ્બરે બાબર અને રોહિતની સેના એકબીજા…

અમદાવાદમાં IPLની બે મેચ, PM મોદી અને અમિત શાહનો ગુજરાત પ્રવાસ, બોલિવૂડ સેલિબ્રિટી પણ આવશે

10 હજાર પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં તહેનાત રહેશેઅમદાવાદના પોલીસ સુત્રો તરફથી જણાવ્યું હતું કે સુરક્ષા માટે પણ ખાસ એકશન પ્લાન ઘડવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં હોવાના કારણે રાજ્યવ્યાપી સુરક્ષા પ્લાન અને સુરક્ષા રિસર્હલ કરવામાં આવશે. IPLની મેચો માટે પાર્કિંગથી માંડીને ટ્રાફીક વ્યવસ્થા માટે ખાસ તૈયારી કરવામાં આવી છે.ટ્રાફીક…

IPLની ફાઇનલમાં ગુજરાતની ટીમ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ની આ સીઝનમાં નવી ટીમ ગુજરાત ટાઈટન્સ ફાઈનલમાં પહોંચી ગઈ છે. મંગળવારે રમાયેલી ક્વોલિફાયર-1માં ગુજરાતે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું હતું. ટીમના સભ્યો વિશે વાત કરીહાર્દિકે વધુમાં કહ્યું હતું કે તમામ 23 ખેલાડીમાં અલગ ખાસિયત છે અને સાથે અલગ-અલગ અનુભવ શેર કરે છે. મેં ડેવિડ મિલરને કહ્યું હતું કે જો તમારી…

સ્પિનના જાદૂગર શેન વોર્ન ની વિદાઈ

પાકિસ્તાનના ખેલાડી શોએબ અખ્તરે લખ્યુ- મહાન સ્પિનર શેન વોર્નના અવસાનના દુઃખદ સમાચાર મળ્યા છે. મારી પાસે કોઈ જ શબ્દ નથી, હું સ્તબ્ધ છું અને દુખી છું. તેઓ મહાન વ્યક્તિ, ક્રિકેટર અને વ્યક્તિ હતા. શેન વોર્ન વિશ્વના મહાન બોલર પૈકીના એક હતા, વિક્ટોરિયામાં 13 સપ્ટેમ્બર,1969ના રોજ જન્મેલા વોર્ને તેની કરિયરમાં 145 ટેસ્ટ, 194 વનડે ઈન્ટરનેશનલ મેચ…