લોકો મને પૂછે છે કે હું રાજકારણમાં કેમ આવ્યો. જવાબ સરળ છે જ્યારે પણ હું બાળકો, યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડૂતો, વૃદ્ધોને મળું છું મને તેમની આંખોમાં આશા દેખાય છે. સારા ભવિષ્યની આશા, સારા ભારતની આશા. મને તેમની આંખોમાં ભરોસો દેખાય છે. ભાજપ જ એકમાત્ર એવું પ્લેટફોર્મ છે ભાજપ જ એકમાત્ર એવું પ્લેટફોર્મ છે કલ્યાણ માટે…
Tag: gujratpolitics
અલ્પેશ ઠાકોરે કહ્યું – અમારી સજ્જનતાને નબળાઈ ન સમજો, લોકોને ડરાવનારાઓના અડ્ડા બંધ કરી દઈશું
ભાભરઃ વડાણા ખાતે અલ્પેશ ઠાકોરે જનસભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે વાવના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને સમર્થન પણ આપ્યું હતું. જોકે આ સભામાં અલ્પેશ ઠાકોરે અસામાજિક તત્વો પર નિશાન સાધ્યું હતું. કહ્યું હતું કે લોકોને ડરાવનારાઓ ચેતી જજો સપ્તાહ પછી ભાજપનું જ શાસન આવશે. આવા તત્વોના અડ્ડા બંધ કરી દેવાશે એમ પણ કહ્યું હતું. સજ્જનતાને નબળાઈ ન…