ભારતે અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું

આ વર્લ્ડ કપમાં બીજી જીત, રોહિતની રેકોર્ડબ્રેક સદી; બુમરાહે 4 વિકેટ લીધી વર્લ્ડ કપ મહાસંગ્રામમાં આજે અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બળાબળના પારખા થયા હતા. બને ટીમોએ ટુર્નામેન્ટમાં પોતાની બીજી મેચ રમી જીત માટે જહેમત ઉઠાવી હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ બાજી મારી છે અને ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત જીત હાંસલ કરી છે. મહત્વનું છે કે…