આવતીકાલે ભાદરવી પૂનમ: શામળાજી મંદિરે જતા પહેલા આ જાણી લેજો, નહીં તો થશે ધરમધક્કો

ભાદરવી પૂનમના મેળાને લઇ શામળાજી મંદિરના સમયમાં કરાયો ફેરફાર, મંદિરમાં સવારે 5.45 કલાકે ઠાકોરજીની મંગળા આરતી અને સવારે 8.30 કલાકે શણગાર આરતી યોજાશે. યાત્રાધામ શામળાજીમાં ભાદરવી પૂનમના મેળામાં જવાનું વિચારી રહ્યા છો. આ સમાચાર તમારા માટે મહત્વના સામે આવ્યા છે. પવિત્ર યાત્રાધામ શામળાજીમાં ભાદરવા સુદ પૂનમ તા.29-09-2023ને ગુરુવારના દિવસે ઠાકોરજીના દર્શનનો સમયમાં ફેરફાર કરાયો છે….